NoteBandhi Funny Jokes on November 21, 2016 Get link Facebook X Pinterest Email Other Apps NoteBandhi Funny Jokes Gujarati Jokes પહેલા અમીરો ગરીબોને જોઈને દૂર ભાગતા હતા કે હમણાં આ પૈસા માંગશે હવે ..... ગરીબો અમીરો ને જોઈ દૂર ભાગે છે હમણાં આ એકાઉન્ટ માંગશે. સમય સૌથી બળવાન છે ભાઇ.... જટિલ માં જટિલ સમસ્યાનો ૧ કલાકમાં ઉકેલ લાવનાર તાંત્રિક બાબા ભૈરવનાથ ૪૦૦૦ માટે ૫ કલાક થી લાઈનમાં ઉભા છે Comments
Comments
Post a Comment