Kavi Jokes in Gujarati
हमारी सोच और लोगो की सोच मे
बस इतना फर्क है की
वो सरकारी आदमी बनना चाहते है और
हम "सरकार" बनना चाहते है
અહિ કવિ બિનસચીવાલયમાં પાસ નથી થયાં એટ્લે સરપંચ નું ફોર્મ ભરવા વિચારે છે
જીવન એટલે પીડાનું પાથરણું અને શમણાંનું ઓશિકું, રાતનો ઉજાગરો ને દિવસનું ઝોકું...!
..........આમાં કવિ મામલતદાર કચેરી માં કામ કરે છે.
ગુજરાત નાં ફિકસ પગાર નાં કર્મચારીઓ ને તારીખ 01/01/2017 થી ફુલ પગાર મા સમાવેશ સાથે 3 વર્ષ નું એરયસ આપવામા આવસે...
આમા કવી ગાંડા થઈ ગયા છે
દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે...
પ્રીત થાય ત્યાં પોતાના નડે છે..
કવિને લેવું તો છે હેલિકોપ્ટર પણ...
HONDA ના હપ્તા નડે છે...
અરે વાલા! દુઃખ મા યાદ કરજે,
જો સિંહ ના ટોળાં વચ્ચે પાણી ના પીવડાવું તો
તો વાલા આ ભાઇબંધી ની મોજ નકામી ...
આમાં કવિ રીતસર ફેંકે છે
Comments
Post a Comment