તમે તમારી અંદર રહેલી
ખૂબીઓ ગોતો....!
.
.
ખામીઓ ગોતવા માટે
ભગવાને
પત્ની તો બનાવી જ છે
મોદીજી 4 વાગે જાગે છે,
યોગીજી 3 વાગે...
અને
હુ 3:30 સૂવુ છુ એટલે
દેશ સુરક્ષિત છે ચિંતા ના કરો
ગુજરાતીઅોજ લોકોમા ઍકતા લાવી શકે
સરદાર પટેલે રજવાડાઑ અૅક કયાઁ
મોદીઍ લાલુ-નીતીશ, અખીલેશ-રાહૂલને અૅક કયાઁ
ને મૂકલા ઍ વોડાફોન-આઇડીયાને ઍક કરી દીધા.
દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,
ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા - તારા લીધે મારી નોકરી ગયી
બીજી ફેકી - તારા લીધે મારું ઘર ગ્યું,
ત્રીજી ફેકી - તારા લીધે મારું બૈરું ગ્યું,
ચોથી ભરેલી નીકળી,
તો કહે - તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી
Comments
Post a Comment